$Selaginella$ માં ભ્રૂણનો વિકાસ કેવો હોય છે?

  • A
    મેરોબ્લાસ્ટિક (Meroblastic)
  • B
    હોલોબ્લાસ્ટિક (Holoblastic)
  • C
    એપોસ્પોરસ (Aposporous)
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

જો ફર્ન ભ્રૂણના ફૂટ (foot) માં રંગસૂત્રોની સંખ્યા $8$ હોય,તો તેના બીજાણુઓ (spores) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

ક્યારેક ફર્નનો સુકાય (prothallus) ફર્ન છોડને જન્મ આપે છે. આ શેનું ઉદાહરણ છે?

$A.$ $Nephrolepis$ (નેફ્રોલેપિસ) એ અપુષ્પી વનસ્પતિ છે.
$R.$ તે દ્વિઅંગી (Bryophyte) વનસ્પતિ છે.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ (વર્ગો) સ્તંભ-$II$ (ઉદાહરણો)
$A$. Psilotopsida $I$. Dryopteris,Pteris,Adiantum
$B$. Lycopsida $II$. Equisetum
$C$. Sphenopsida $III$. Selaginella
$D$. Pteropsida $IV$. Lycopodium
$V$. Psilotum

પૃથ્વી પર વાહક વનસ્પતિઓની સફળતા અને પ્રભુત્વતા .....ને કારણે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo