ડાયાબિટીસ ઈનસિપિડ્‌સ રોગ..... દ્વારા ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવની ખામીને કારણે થાય છે.

  • A
    પિટ્યુટરી
  • B
    એડ્રીનલ
  • C
    પેનક્રીયાસ (સ્વાદુપિંડ)
  • D
    થાયરોઈડ

Explore More

Similar Questions

કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ચેતાતંત્ર દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?

$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.

પિટ્યુટરી ગ્રંથિનો અગ્ર ખંડ નીચેનામાંથી કઈ ચયાપચયની પ્રક્રિયાઓને અસર કરે છે?

પિટ્યુટરી ગ્રંથિને બીજું શું કહેવામાં આવે છે?
$I$. સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ
$II$. માસ્ટર અંતઃસ્ત્રાવી ગ્રંથિ
$III$. હાઈપોફિસિસ
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ (birth hormone) કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo