સોનાના વિવિધ કલર ધરાવતા કલિલ કણો,જે વિવિધ પદ્ધતિઓ દ્વારા મેળવવામાં આવે છે,તેનું કારણ શું છે?

  • A
    સોનાની બદલાતી સંયોજકતા
  • B
    સોનાના કણોની અલગ સાંદ્રતા
  • C
    અશુદ્ધિઓના વિવિધ પ્રકારો
  • D
    કલિલ કણોની અલગ ત્રિજ્યા

Explore More

Similar Questions

$SnO_2$-sol નો આલ્કલાઇન અને એસિડિક માધ્યમમાં વીજભાર અનુક્રમે શું હોય છે? (સૂચન: $SnO_2$ એ ઉભયગુણી ઓક્સાઇડ છે).

ક્રિટિકલ માઈસેલ કોન્સન્ટ્રેશન $(CMC)$ પર,સર્ફેક્ટન્ટના અણુઓ

ધુમ્મસ એ કેવા પ્રકારનું કલિલ છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo