પ્રસરણ પટલ (Diffusion membrane) શેનું બનેલું છે?

  • A
    વાયુકોષ્ઠોનું પાતળું લાદીસમ અધિચ્છદ
  • B
    વાયુકોષ્ઠીય રુધિરકેશિકાઓનું અંતઃચ્છદ
  • C
    ઉપર જણાવેલ બંનેની વચ્ચે આવેલું આધારક દ્રવ્ય
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

વાતાવરણીય હવા,વાયુકોષ્ઠો અને પેશીઓમાં $pCO_2$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હોય છે?

વાયુકોષ્ઠની હવા (alveolar air) માં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($\%$ માં)?

વાયુનું આંશિક દબાણ (Partial pressure) એ કોના દ્વારા આપવામાં આવતું દબાણ છે?

$O_2$ ની સરખામણીમાં,આંશિક દબાણના એકમ તફાવત દીઠ પ્રસરણ પટલ દ્વારા $CO_2$ નો પ્રસરણ દર ઘણો વધારે છે. સમજાવો.

શરીરના કોષોમાં ઓક્સિજનનું ઓછું આંશિક દબાણ $(PO_2)$ શું પરિણમે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo