ડાયહાઈડ્રોજન વાયુ કુદરતી વાયુમાંથી વરાળ સાથે આંશિક ઓક્સિડેશન દ્વારા નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા મુજબ મેળવવામાં આવે છે:
$CH_{4(g)} + H_2O_{(g)} \rightleftharpoons CO_{(g)} + 3H_{2(g)}$
$(a)$ ઉપરની પ્રક્રિયા માટે $K_p$ નું સમીકરણ લખો.
$(b)$ નીચેની પરિસ્થિતિઓમાં $K_p$ નું મૂલ્ય અને સંતુલિત મિશ્રણનું બંધારણ કેવી રીતે અસર પામશે:
$(i)$ દબાણ વધારવાથી
$(ii)$ તાપમાન વધારવાથી
$(iii)$ ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) સંતુલન અચળાંક $K_p$ માટેનું સમીકરણ:
$K_p = \frac{p_{CO} \times p_{H_2}^3}{p_{CH_4} \times p_{H_2O}}$
$(b)$ $(i)$ દબાણ વધારવાથી સંતુલન પાછળની દિશામાં ખસશે કારણ કે વાયુરૂપ નીપજોના મોલની સંખ્યા $(4 \ mol)$ એ વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા $(2 \ mol)$ કરતા વધારે છે. $K_p$ બદલાતું નથી કારણ કે તે માત્ર તાપમાન પર આધાર રાખે છે.
$(ii)$ તાપમાન વધારવાથી સંતુલન આગળની દિશામાં ખસશે કારણ કે પ્રક્રિયા ઉષ્માશોષક $(\Delta H > 0)$ છે. પરિણામે,$K_p$ નું મૂલ્ય વધશે.
$(iii)$ ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી સંતુલન સ્થાન કે $K_p$ ના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. તે ફક્ત સંતુલન પ્રાપ્ત થવાનો દર વધારે છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \to 2SO_{3(g)}$ માટે
$\Delta H = -57.2 \ kJ \ mol^{-1}$ અને $K_C = 1.7 \times 10^{16}$
નીચેનામાંથી કયું વિધાન $INCORRECT$ (ખોટું) છે?

$10 \ L$ ક્ષમતાના બંધ પાત્રમાં $227 \ ^oC$ તાપમાને $20 \ g$ $CaCO_3$ નું વિઘટન કરવામાં આવે છે,ત્યારે સંતુલને $50 \%$ $CaCO_3$ પ્રક્રિયા પામ્યા વગરનું રહે છે. $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે $K_P$ ની ગણતરી $atm$ માં કરો.

$CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} \rightleftharpoons CH_3COOC_2H_{5_{(l)}} + H_2O_{(l)}$. ઉપરની પ્રક્રિયામાં,એસિટિક એસિડ અને આલ્કોહોલના દરેકના એક મોલને થોડા સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. સંતુલન પ્રાપ્ત થતા:

Difficult
View Solution

$550 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $10^4 \ mol^{-1} \ L$ છે: $X_{(g)} + Y_{(g)} \rightleftharpoons Z_{(g)}$. સંતુલન સમયે,એવું અવલોકન કરવામાં આવ્યું કે $[X] = \frac{1}{2}[Y] = \frac{1}{2}[Z]$. સંતુલન સમયે $[Z]$ નું મૂલ્ય ($mol \ L^{-1}$ માં) કેટલું હશે?

$\Delta G$ અને $Q$ વચ્ચેનો સંબંધ લખો અને દરેક પદનો અર્થ સમજાવો તથા નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ જ્યારે $Q < K$ હોય ત્યારે પ્રક્રિયા આગળની દિશામાં કેમ વધે છે અને જ્યારે $Q = K$ હોય ત્યારે કોઈ ચોખ્ખી પ્રક્રિયા કેમ થતી નથી?
$(b)$ પ્રક્રિયા ભાગફળ $Q$ ના સંદર્ભમાં દબાણ વધારવાની અસર સમજાવો.
પ્રક્રિયા માટે: $CO_{(g)} + 3H_{2(g)} \rightleftharpoons CH_{4(g)} + H_{2}O_{(g)}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo