$CuO$ સાથે ડાયહાઈડ્રોજન પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    $CuH_{2}$
  • B
    $Cu$
  • C
    $Cu_{2}O$
  • D
    $Cu(OH)_{2}$

Explore More

Similar Questions

ડ્યુટેરીયમ માટે ખોટું વિધાન પસંદ કરો.

નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ $(CaCl_2)$ કેવા પ્રકારનું સંયોજન છે?

નિકલ ઉદ્દીપકની હાજરીમાં તેલના હાઇડ્રોજનેશનમાં વપરાતો વાયુ કયો છે?

Difficult
View Solution

ડાયહાઈડ્રોજનની પ્રયોગશાળામાં બનાવટ સમજાવો.

કેલ્શિયમ ઇમાઇડનું જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે,જેનું બ્લીચિંગ પાવડર દ્વારા ઓક્સિડેશન કરવાથી વાયુ $(C)$ મળે છે. વાયુ $(C)$ ની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $(D)$ મળે છે,જેનું ફરીથી જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે. $(B)$,$(C)$ અને $(D)$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo