દરેક કિસ્સામાં ઉદાહરણ આપીને નીચેનામાં સવર્ગ સંયોજનોની ભૂમિકા વિશે ટૂંકમાં ચર્ચા કરો:
$(i)$ જૈવિક પ્રણાલીઓ
$(ii)$ ઔષધીય રસાયણવિજ્ઞાન
$(iii)$ વિશ્લેષણાત્મક રસાયણવિજ્ઞાન
$(iv)$ ધાતુઓનું નિષ્કર્ષણ/ધાતુશાસ્ત્ર

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ જૈવિક પ્રણાલીઓ: પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર રંજકદ્રવ્ય ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. માનવ રક્તમાં ઓક્સિજનનું વહન કરતું હિમોગ્લોબિન એ આયર્નનું સવર્ગ સંયોજન છે.
$(ii)$ ઔષધીય રસાયણવિજ્ઞાન: $cis-platin$ (પ્લેટિનમનું સંકીર્ણ) જેવા સવર્ગ સંયોજનોનો ઉપયોગ ગાંઠ (ટ્યુમર) ની વૃદ્ધિને રોકવા માટે કેન્સર વિરોધી દવા તરીકે થાય છે.
$(iii)$ વિશ્લેષણાત્મક રસાયણવિજ્ઞાન: ક્ષારના વિશ્લેષણ દરમિયાન ધાતુ આયનોની ઓળખ માટે સવર્ગ સંયોજનો વપરાય છે. ઉદાહરણ તરીકે,$Ni^{2+}$ આયનોની ઓળખ ડાયમિથાઈલગ્લાયોક્સાઈમ $(DMG)$ સાથે લાલ અવક્ષેપ બનાવીને કરવામાં આવે છે.
$(iv)$ ધાતુઓનું નિષ્કર્ષણ/ધાતુશાસ્ત્ર: ધાતુઓને તેમના અયસ્કમાંથી સંકીર્ણ બનાવીને અલગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે,સોનાને તેના અયસ્કમાંથી સાયનો-સંકીર્ણ $[Au(CN)_2]^-$ બનાવીને નિષ્કર્ષિત કરવામાં આવે છે,જેમાંથી બાદમાં ઝિંક દ્વારા સોનું મેળવવામાં આવે છે.

Explore More

Similar Questions

બેઝિક માધ્યમમાં $Ni^{2+}$ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક કયો છે?

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડને સલ્ફાઈડ આયનોના આલ્કલાઇન દ્રાવણમાં ઉમેરતા શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$[Cr(NH_3)_6]^{3+} + 6HCl \longrightarrow Cr^{3+}(aq.) + 6NH_4Cl$

સિલ્વર સલ્ફાઇડ સોડિયમ સાયનાઇડના દ્રાવણમાં ઓગળીને કયો સંકીર્ણ બનાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું પ્રશિયન બ્લુ રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo