પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ વચ્ચેનો તફાવત શેના દ્વારા કરી શકાય છે?

  • A
    ઓક્સિડેશન પદ્ધતિ
  • B
    લ્યુકાસ કસોટી
  • C
    વિક્ટર મેયર પદ્ધતિ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

ગ્લિસરોલને $HI$ ના વધારાના જથ્થા સાથે ગરમ કરતા,મળતી નીપજ કઈ છે -

Difficult
View Solution

આલ્કોહોલની આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી ક્યો આલ્કોહોલ સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા કરશે?

નીચેનામાંથી કયા આલ્કોહોલને આલ્ડિહાઈડ અથવા કીટોનમાં રૂપાંતરિત કરવા માટે એસિડિક $KMnO_4$ ની જરૂર પડે છે?

નીચેનામાંથી કયું સંયોજન $HBr$ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે?

નીચેના આલ્કોહોલ પૈકી કયું સાંદ્ર $HCl$ અને $ZnCl_2$ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo