ઘરગથ્થુ ગંદા પાણીમાં નાઈટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે પ્લેન્કટોનિક (મુક્ત રીતે તરતા) શેવાળની અતિશય વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે,જે નીચેનામાંથી કઈ ઘટનાને વેગ આપી શકે છે?

  • A
    શેવાળનું પ્રસ્ફુટન (Algal bloom)
  • B
    જૈવિક વિશાલન (Biomagnification)
  • C
    સુપોષકતાકરણ (Eutrophication)
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

જમીનનું ધોવાણ ક્યારે વધારે થાય છે?

'Ecosan' માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નદીનું પાણી નીચેનામાંથી કયા પ્રકારની જમીનનું જમાવટ કરે છે?

ખૂબ જ ઓછી જૈવિક વિઘટનક્ષમતા ધરાવતા પરંતુ ચરબીયુક્ત પેશીઓ માટે મજબૂત આકર્ષણ ધરાવતા જંતુનાશકો કયા છે?

$CPCB$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo