સુકોષકેન્દ્રી કોષકેન્દ્રની નામનિર્દેશિત આકૃતિ દોરો. તે ન્યુક્લિઓઇડ (કોષકેન્દ્રક) થી કેવી રીતે અલગ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સુકોષકેન્દ્રી કોષકેન્દ્ર એ પટલથી ઘેરાયેલી અંગિકા છે જે કોષનું આનુવંશિક દ્રવ્ય ધરાવે છે. તેમાં કોષકેન્દ્રપટલ,કોષકેન્દ્રિકા,રંગસૂત્રદ્રવ્ય અને કોષકેન્દ્ર છિદ્રો આવેલા હોય છે. બીજી તરફ,ન્યુક્લિઓઇડ એ આદિકોષકેન્દ્રી કોષમાં આવેલો અનિયમિત આકારનો પ્રદેશ છે જે મોટાભાગનું આનુવંશિક દ્રવ્ય ધરાવે છે.
કોષકેન્દ્ર ન્યુક્લિઓઇડ
$(i)$ કોષકેન્દ્રપટલ હાજર હોય છે. $(i)$ કોષકેન્દ્રપટલ ગેરહાજર હોય છે.
$(ii)$ કોષકેન્દ્રિકા હાજર હોય છે. $(ii)$ કોષકેન્દ્રિકા ગેરહાજર હોય છે.
$(iii)$ આનુવંશિક દ્રવ્ય કોષકેન્દ્રપટલની અંદર બંધ હોય છે. $(iii)$ આનુવંશિક દ્રવ્ય કોઈ પટલમય રચનામાં હોતું નથી.
$(iv)$ સુકોષકેન્દ્રી કોષોમાં જોવા મળે છે. $(iv)$ આદિકોષકેન્દ્રી કોષોમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

વનસ્પતિ કોષોમાં મોટા કદની રસધાનીઓ શા માટે હોય છે?

નીચેનાના વિશિષ્ટ કાર્યો જણાવો:
$(i)$ ખરબચડી અંતઃકોષરસજાળ (Rough endoplasmic reticulum)
$(ii)$ ગોલ્ગી પ્રસાધન (Golgi apparatus)
$(iii)$ લાયસોઝોમ્સ (Lysosomes)
$(iv)$ કણાભસૂત્ર (Mitochondria)
$(v)$ રંજકકણો (Plastids)
$(vi)$ રસધાની (Vacuoles)

$SER$ અને $RER$ વચ્ચેના બે તફાવત જણાવો.

નીચેનાની અગત્યતા શું છે?
$(a)$ રસધાનીઓમાં કોષરસ (cell sap) ની હાજરી?
$(b)$ યકૃતના કોષોમાં $SER$ ની હાજરી?
$(c)$ $RER$ પર રિબોઝોમ્સની હાજરી?

નીચેનાને શું નામ આપવામાં આવ્યું છે:
$(a)$ કોષના ઘટકો?
$(b)$ કોષનું ઉર્જા ચલણ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo