સૂકા બીજ અંકુરિત બીજ કરતા વધુ તાપમાન સહન કરી શકે છે કારણ કે:

  • A
    સૂકા બીજમાં સંગ્રહિત ખોરાક વધુ હોય છે.
  • B
    જલીયકરણ (Hydration) ઉત્સેચકોને તાપમાન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.
  • C
    સૂકા બીજ સખત હોય છે.
  • D
    અંકુરિત બીજ કુમળા હોય છે.

Explore More

Similar Questions

કેટલીક વનસ્પતિઓના બીજ છોડ પરથી ખરી પડ્યા પછી તરત જ અંકુરિત થાય છે,જ્યારે અન્ય વનસ્પતિઓમાં અંકુરણ પહેલાં તેમને આરામનો સમયગાળો જરૂરી હોય છે. આ ઘટનાને સુષુપ્તતા (Dormancy) કહેવામાં આવે છે. બીજ સુષુપ્તતાના કારણો અને તેને તોડવાની કેટલીક પદ્ધતિઓ જણાવો.

વ્યાખ્યા/સમજૂતી આપો: અંકુરણ (Germination).

. . . . . . એવો સમયગાળો છે જ્યારે વૃદ્ધિ અને વિકાસ કામચલાઉ ધોરણે અટકી જાય છે.

બીજ સુષુપ્તતાના નિયંત્રણમાં નીચેનામાંથી કયો પદાર્થ અવરોધક નથી?

કેટલીક વનસ્પતિઓમાં,સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડીને બીજાંકુરણને પ્રેરી શકાય છે. આ ઘટનાને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo