શ્વસન દરમિયાન,પાયરુવિક એસિડ શેના દ્વારા બને છે?

  • A
    ગ્લાયકોલિસિસ
  • B
    ક્રેબ્સ ચક્ર
  • C
    $HMP$ પથ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ (Glycolysis) ક્યાં થાય છે?

ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના બે અણુઓ બનવા સુધીના તબક્કાનું વર્ણન કરો.

વિધાન : ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે.
કારણ : ગ્લાયકોલિસિસ માટેના ઉત્સેચકો કોષરસમાં જોવા મળે છે. તે જારક અને અજારક શ્વસન બંનેમાં સામાન્ય છે.

નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકોએ ગ્લાયકોલિસિસની યોજના આપી હતી?

ગ્લાયકોલિસિસમાં કેટલા $ATP$ વપરાય છે,અથવા ગ્લુકોઝના અણુના સંપૂર્ણ ફોસ્ફોરાયલેશન માટે કેટલા $ATP$ અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo