$DNA$ ના અલગીકરણની પ્રક્રિયા દરમિયાન,ઠંડું ઇથેનોલ શેના માટે ઉમેરવામાં આવે છે?

  • A
    હિસ્ટોન જેવા પ્રોટીનને દૂર કરવા
  • B
    $DNA$ નું અવક્ષેપન (Precipitate) કરવા
  • C
    $DNA$ મુક્ત કરવા માટે કોષને તોડવા
  • D
    રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની ક્રિયાને સરળ બનાવવા

Explore More

Similar Questions

આપેલી આકૃતિને ઓળખો.

બાયોસિન્થેટિક તબક્કા પછી, ઉત્પાદનને કઈ પ્રક્રિયા દ્વારા અલગ અને શુદ્ધ કરવામાં આવે છે :-

એગરોઝ જેલમાંથી $DNA$ ના પટ્ટાઓને કાપીને જેલના ટુકડામાંથી તેને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

$PCR$ નું કાર્ય શું છે?

છાલન (elution) પ્રક્રિયા એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo