વામન ઘઉં (Dwarf wheats) કોના દ્વારા વિકસાવવામાં આવ્યા હતા?

  • A
    વાવિલોવ (Vavilov)
  • B
    બોર્લોગ (Borlaug)
  • C
    સ્વામીનાથન (Swaminathan)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કલમ (Grafting) એ નીચેનામાંથી કયા પ્રકારના રોગો ફેલાવવાની એક પદ્ધતિ છે?

એક વનસ્પતિ સંવર્ધક રોગ-પ્રતિકારક જાત વિકસાવવા માંગે છે,તો તેણે સૌથી પહેલા શું કરવું જોઈએ?

સંકરણ (hybridization) ની નીપજને શું કહેવામાં આવે છે?

વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો નીચે આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.
$(a)$ પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે આંતર સંકરણ
$(b)$ નવી જાતિનું ટેસ્ટિંગ,વિતરણ અને વ્યાપારીકરણ
$(c)$ વિવિધતાનું એકત્રીકરણ
$(d)$ ઊચ્ચ પુનઃ સંયોજીત જાતોની પસંદગી અને ટેસ્ટિંગ
$(e)$ પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

'પરભણી ક્રાંતિ' શેની સાથે સંકળાયેલ છે .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo