$lac$ ઓપેરોનના $Z$ જનીનમાં વિકૃતિ ધરાવતા $E. coli$ કોષો માત્ર લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં ઉછરી શકતા નથી કારણ કે:

  • A
    ગ્લુકોઝની હાજરીમાં,$E. coli$ કોષો લેક્ટોઝનો ઉપયોગ કરતા નથી.
  • B
    તેઓ માધ્યમમાંથી લેક્ટોઝને કોષની અંદર વહન કરી શકતા નથી.
  • C
    આ કોષોમાં $lac$ ઓપેરોન સતત સક્રિય હોય છે.
  • D
    તેઓ કાર્યક્ષમ $\beta$-ગેલેક્ટોસિડેઝનું સંશ્લેષણ કરી શકતા નથી.

Explore More

Similar Questions

ઓપેરોન (Operon) ખ્યાલમાં,નિયામક જનીન (regulator gene) કયા સ્વરૂપે કાર્ય કરે છે?

આદિકોષકેન્દ્રી $DNA$ માં $RNA$ પોલિમરેઝ દ્વારા પ્રમોટર વિસ્તારની ઓળખ અમુક કિસ્સાઓમાં અમુક પ્રોટીનની કયા અનુક્રમો સાથેની આંતરક્રિયા દ્વારા નિર્ધારિત થાય છે?

$Lac-Operon$ મોડેલ કોના દ્વારા સમજાવવામાં આવ્યું હતું?

$lac$ ઓપેરોનમાં,નીચેનામાંથી કોણ પ્રેરક (inducer) તરીકે કાર્ય કરે છે?

ઓપેરોન (Operon) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo