વર્ગીકરણ વિદ્યાકીય શ્રેણીબદ્ધતા (taxonomic hierarchy) ની દરેક કક્ષાને . . . . . . ના એકમ તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    સિસ્ટમેટિક્સ
  • B
    ઓળખ
  • C
    નામકરણ
  • D
    વર્ગીકરણ

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ એક રેખા પર આપાત થાય છે જે બીજી રેખા,$7x - y + 1 = 0$ ને બિંદુ $(0, 1)$ પર મળે છે. ત્યારબાદ આ કિરણ આ બિંદુથી રેખા $y + 2x = 1$ ની દિશામાં પરાવર્તિત થાય છે. તો પ્રકાશના કિરણની આપાત રેખાનું સમીકરણ શોધો.

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચું સંયોજન કયું છે :

${}_{52}Te^{125}$ ન્યુક્લિયસની ત્રિજ્યા $6 \text{ fermi}$ છે. ${}_{13}Al^{27}$ ન્યુક્લિયસની ત્રિજ્યા મીટરમાં કેટલી થાય?

જ્યારે મિથાઈલ બ્રોમાઈડ અને ઈથાઈલ બ્રોમાઈડના મિશ્રણને સૂકા ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું પ્રાપ્ત થતું નથી?

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિઘટન પામે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo