ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (Electron affinity) કોના માટે સૌથી ઓછી છે?

  • A
    નાઈટ્રોજન
  • B
    કાર્બન
  • C
    ઓક્સિજન
  • D
    સલ્ફર

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના સંબંધિત આવર્તોમાં હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ હોય છે. શા માટે?

ત્રણ હેલોજન $Cl$,$Br$ અને $I$ ને તેમની વધતી જતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ના ક્રમમાં ગોઠવતા નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?

$O \rightarrow O^{-}$ અને $O \rightarrow O^{2-}$ માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે $-141 \ kJ \ mol^{-1}$ અને $702 \ kJ \ mol^{-1}$ છે,તો તમે $O^{-}$ ને બદલે $O^{2-}$ સ્પીસીઝ ધરાવતા મોટી સંખ્યામાં ઓક્સાઇડના નિર્માણ માટે શું કારણ આપી શકો?
(સૂચન: સંયોજનોના નિર્માણમાં લેટીસ ઉર્જાના પરિબળને ધ્યાનમાં લો).

$Cl$,$Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?

$Be$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) કોના જેવી છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo