કયું તત્વ પરિવર્તનશીલ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?

  • A
    બ્રોમિન
  • B
    આયોડિન
  • C
    ક્લોરિન
  • D
    ફ્લોરિન

Explore More

Similar Questions

ઓક્સોએસિડ $HClO_4$ અને $HClO$ વિશેના સાચા વિધાન(નો) કયા છે?
$[A]$ $HClO_4$ એ $HClO$ કરતા વધુ એસિડિક છે કારણ કે તેના એનાયનનું રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન થાય છે.
$[B]$ $HClO_4$ એ $Cl_2$ અને $H_2O$ વચ્ચેની પ્રક્રિયામાં બને છે.
$[C]$ $HClO_4$ અને $HClO$ બંનેમાં મધ્યસ્થ પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે.
$[D]$ $HClO_4$ નો સંયુગ્મી બેઝ (conjugate base) એ $H_2O$ કરતા નિર્બળ બેઝ છે.

બંધ વિયોજન એન્થાલ્પી,ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી જેવા પરિમાણોને ધ્યાનમાં લેતા,$F_{2}$ અને $Cl_{2}$ ની ઓક્સિડેશન ક્ષમતાની તુલના કરો.

નીચેનામાંથી,હાઇડ્રોલિસિસ (જળવિભાજન) માટે નિષ્ક્રિય હોય તેવા હેલાઇડ(ઓ)ની સંખ્યા .......... છે.
$(A)$ $BF_3$
$(B)$ $SiCl_4$
$(C)$ $PCl_5$
$(D)$ $SF_6$

નીચેનામાંથી કયો એસિડ સૌથી વધુ એસિડિક છે?

નીચેનામાંથી કયું સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo