તત્વો $X, Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $19, 37$ અને $55$ છે. તેમના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $Y$ ની આયનીકરણ એન્થાલ્પી $X$ અને $Z$ ની વચ્ચે હશે.
  • B
    $Z$ ની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે.
  • C
    $Y$ ની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે.
  • D
    પરમાણુ ક્રમાંક વધવાની સાથે તેમની આયનીકરણ એન્થાલ્પી વધશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$V, Cr, Mn$ અને $Fe$ ના પરમાણુક્રમાંક અનુક્રમે $23, 24, 25$ અને $26$ છે. આ પૈકી કયા તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે?

ત્રીજી આયનીકરણ ઉર્જા કોના માટે મહત્તમ છે?

સોડિયમ સામાન્ય રીતે $+2$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી,તેનું કારણ શું છે?

કાર્બન પાસે કેટલી આયનીકરણ ઉર્જા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo