$0.01 \ M \ BaCl_2$ ના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.01 \ M$ યુરિયાની સરખામણીમાં . . . . . . છે.

  • A
    આશરે અડધો
  • B
    સમાન
  • C
    આશરે ત્રણ ગણો
  • D
    આશરે બમણો

Explore More

Similar Questions

$27^\circ C$ તાપમાને $17.4\% \text{ (દળ/કદ) } K_2SO_4$ નું દ્રાવણ $27^\circ C$ તાપમાને $5.85\% \text{ (દળ/કદ) } NaCl$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaCl$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે? [પરમાણ્વીય ભાર: $K = 39, Na = 23, S = 32, O = 16, Cl = 35.5$]

Difficult
View Solution

વિદ્યુત વિભાજ્યનો અવલોકિત અણુભાર તેના ગણતરી કરેલ મૂલ્ય કરતાં હંમેશા ઓછો હોય છે કારણ કે વોન્ટ હોફ અવયવ '$i$' નું મૂલ્ય...

$0.2 \ molal$ વિદ્યુતવિભાજ્ય $A_3B$ ના જલીય દ્રાવણનું $90\%$ આયનીકરણ થાય છે. $1 \ atm$ દબાણે દ્રાવણનું ઉત્કલનબિંદુ ........ $K$ છે. ($H_2O$ માટે $K_b = 0.52 \ K \ Kg \ mol^{-1}$ અને $H_2O$ નું ઉત્કલનબિંદુ $= 373 \ K$)

જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે કેટાયન અને એનાયનમાં વિયોજિત માનવામાં આવે,તો જ્યારે $0.01 \ mol$ સોડિયમ સલ્ફેટને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પાણીના ઠારબિંદુમાં થતો ફેરફાર $(\Delta T_f)$ કેટલો હશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ ( $K$ માં).

$25 \ ^oC$ તાપમાને,નીચેનામાંથી કયા $0.1 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo