$2-$બ્રોમોપેન્ટેનમાંથી પેન્ટ$-2-$ઈન બનવાની વિલોપન પ્રક્રિયામાં નીચેનામાંથી કયા સમાવિષ્ટ છે?
$a$. $\beta-$વિલોપન પ્રક્રિયા
$b$. ઝાયત્સેવના નિયમનું પાલન
$c$. ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયા
$d$. નિર્જલીકરણ (ડીહાઈડ્રેશન) પ્રક્રિયા

  • A
    $a, b, d$
  • B
    $a, b, c$
  • C
    $a, c, d$
  • D
    $b, c, d$

Explore More

Similar Questions

જ્યારે $2$-બ્રોમોપેન્ટેનની પ્રક્રિયા આલ્કોહોલિક $KOH$ સાથે કરવામાં આવે ત્યારે મુખ્ય નીપજ કઈ બને છે?

નીચેનામાંથી કોનું જળવિભાજન ઝડપથી થશે$:-$

$CH_3CD_2CHBr-CH_2CD_3$ ની alc. $KOH$ સાથેની પ્રક્રિયાથી શું મળશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા કિસ્સામાં $S_{N}2$ પ્રક્રિયા દ્વારા મળતી નીપજ મહત્તમ હશે?

નીચેનામાંથી કયું હેલોજન સંયોજન $S_N2$ પ્રક્રિયામાં સબસ્ટ્રેટ તરીકે ઉપયોગી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo