અંતઃસ્તર (Endodermis) એ કોનું સૌથી અંદરનું સ્તર છે?

  • A
    જલવાહક (Xylem)
  • B
    અન્નવાહક (Phloem)
  • C
    બાહ્યક (Cortex)
  • D
    એધા (Cambium)

Explore More

Similar Questions

દ્વિદળી મૂળની સરખામણીમાં,એકદળી મૂળમાં શું હોય છે?

નીચે આપેલ અનુરૂપતા પૂર્ણ કરો:
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલી પેશી : સંયોગી પેશી :: અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશી : .............

કોર્પર-કેપ (Korper-Kappe) સિદ્ધાંતમાં,કોર્પર (Korper) શબ્દનો અર્થ શરીર થાય છે અને કેપ (Kappe) શબ્દનો અર્થ શું થાય છે?

નીચેનામાંથી કયું દ્વિદળી મૂળનું લક્ષણ નથી?

આપેલ અંતઃસ્થ રચનામાં $P, Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo