અધિવજ્રપત્ર (Epicalyx) એટલે શું?

  • A
    નિપત્રોનું ચક્ર
  • B
    નિપત્રિકાઓનું ચક્ર
  • C
    આવરણ (Involucre)
  • D
    વજ્રપત્રનું વધારાનું ચક્ર

Explore More

Similar Questions

પરિજાયા (Perigynous) પ્રકારનું બીજાશય શેમાં જોવા મળે છે?

સાચું જોડકું પસંદ કરો $:-$
સ્તંભ $I$ સ્તંભ $II$ અને સ્તંભ $III$
$(1)$ અધોજાયી (Hypogynous) $(A)$ સ્ત્રીકેસર સૌથી ઉપરનું સ્થાન ધરાવે છે; $(X)$ રાઈ,રીંગણ,જાસૂદ
$(2)$ ઉપરીજાયી (Epigynous) $(C)$ પુષ્પાસનની કિનારી ઉપરની તરફ વૃદ્ધિ પામીને બીજાશયને સંપૂર્ણપણે ઘેરી લે છે; $(Z)$ જામફળ,કાકડી
$(3)$ પરિજાયી (Perigynous) $(B)$ સ્ત્રીકેસર કેન્દ્રમાં સ્થિત હોય છે; $(Y)$ આલુ (Plum),પીચ,ગુલાબ

$Malvaceae$ કુળનું પુંકેસરચક્ર કેવું હોય છે?

વેક્સિલમ (Vexillum),એલી (Alae) અને કીલ (Keel) એ કયા પુષ્પીય ચક્રના ભાગો છે?

સ્વીટ પી $(Sweet \ pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo