કોપર મુક્ત કરતા $IUD$ નું ઉદાહરણ કયું છે?

  • A
    $Cu-T$
  • B
    $Cu-7$
  • C
    Multiload-$375$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

ગર્ભનિરોધક ગોળીઓનો હેતુ શું છે?
$I$. તેઓ અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે
$II$. તેઓ શુક્રકોષોના પ્રવેશને રોકવા અથવા ધીમું કરવા માટે ગ્રીવા શ્લેષ્મની ગુણવત્તામાં ફેરફાર કરે છે
$III$. તેઓ સ્ખલિત વીર્યને સ્ત્રીની યોનિમાર્ગમાં પ્રવેશતા અટકાવે છે
$IV$. તેઓ શુક્રકોષજનન પ્રક્રિયાને અવરોધે છે

મુખ દ્વારા લેવાતા ગર્ભનિરોધકો (Oral contraceptives) $A$ અને ગર્ભસ્થાપન (implantation) ને અવરોધે છે,તેમજ શુક્રકોષોના પ્રવેશને રોકવા માટે સર્વાઇકલ $B$ ની ગુણવત્તામાં ફેરફાર કરે છે. આપેલ વિધાન પૂર્ણ કરવા માટે $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

ડાયાફ્રામ, સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટ્સ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$A$. આ ગર્ભનિરોધકની અવરોધક પદ્ધતિઓ છે.
$B$. તેઓ સંભોગ દરમિયાન ગ્રીવા (cervix) ને ઢાંકવા માટે બનાવવામાં આવે છે જેથી શુક્રકોષોનો પ્રવેશ અટકાવી શકાય.
$C$. તેઓ જાતીય સંક્રમિત રોગો $(STDs)$ સામે રક્ષણ આપે છે.
$D$. આ સાધનો રબરના બનેલા હોય છે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

$Norplant$ એ ગર્ભનિરોધકનું એક નવું સ્વરૂપ છે,અને તે:

ગર્ભનિરોધનની ભૌતિક અવરોધ પદ્ધતિ અને રાસાયણિક અવરોધ પદ્ધતિ વચ્ચેનો તફાવત આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo