અર્ધીકરણ (meiosis) દરમિયાન માતૃ અને પિતૃ રંગસૂત્રિકાઓ વચ્ચે રંગસૂત્રના ખંડોની આપ-લેને શું કહેવામાં આવે છે?

  • A
    સહલગ્નતા (Linkage)
  • B
    પ્રભુતા (Dominance)
  • C
    વ્યતિકરણ (Crossing over)
  • D
    $DNA$ નું ગુણન

Explore More

Similar Questions

બે અર્ધીકરણની અવસ્થાઓ વચ્ચેના તબક્કાને શું કહે છે?

પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનિક દ્રવ્યની ફેરબદલી થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે?

બે અર્ધીકરણની અવસ્થાઓ વચ્ચેના તબક્કાને શું કહે છે?

અર્ધીકરણના કયા તબક્કામાં બે કોષોમાં સ્વતંત્ર બાળરંગસૂત્રિકાઓનું ત્રાકતંતુઓ દ્વારા વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થાય છે?

દ્વિતીય $(2n)$ કોષમાંથી એકકીય $(n)$ કોષનું નિર્માણ ....... તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo