$sp^3$ $(C-X)$ બંધના આધારે મોનોહેલોજન સંયોજનોનું વર્ગીકરણ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $sp^3$ $(C-X)$ બંધ ધરાવતા મોનોહેલોજન સંયોજનોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે:
$(a)$ આલ્કાઈલ હેલાઈડ્સ: આમાં હેલોજન પરમાણુ આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલ હોય છે. હેલોજન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે તેની પ્રકૃતિના આધારે તેનું $1^{\circ}$ (પ્રાથમિક),$2^{\circ}$ (દ્વિતીયક) અને $3^{\circ}$ (તૃતીયક) માં વર્ગીકરણ કરવામાં આવે છે.
$(b)$ એલાઈલિક હેલાઈડ્સ: આ એવા સંયોજનો છે જેમાં હેલોજન પરમાણુ કાર્બન-કાર્બન દ્વિબંધની બાજુના $sp^3$ સંકરણ પામેલા કાર્બન પરમાણુ (એટલે કે એલાઈલિક કાર્બન) સાથે જોડાયેલ હોય છે.
$(c)$ બેન્ઝિલિક હેલાઈડ્સ: આ એવા સંયોજનો છે જેમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલય સાથે જોડાયેલા $sp^3$ સંકરણ પામેલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે.

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડ્સનું સામાન્ય આણ્વિય સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીનમાં દ્રાવ્ય છે પરંતુ પાણીમાં લગભગ અદ્રાવ્ય છે?

$C_7H_7Cl$ અણુસૂત્ર માટે કેટલા બેન્ઝિન વ્યુત્પન્નો શક્ય છે?

નીચેનામાંથી કયું બેન્ઝિલિક હેલાઇડ છે?

ફોસ્જીનનું સામાન્ય નામ ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo