આયનિક ગુણાકાર અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો તફાવત સમજાવો. અલ્પ દ્રાવ્ય ક્ષારના અવક્ષેપન માટેની શરત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $K_{sp}$: ચોક્કસ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષારના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાના ગુણાકારને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કહે છે.
ઉદાહરણ: $BaSO_{4(s)} \rightleftharpoons Ba^{2+}_{(aq)} + S{O_{4}}^{2-}_{(aq)}$
$K_{sp} = [Ba^{2+}] [SO_{4}^{2-}] \quad \dots (Eq.-I)$
$Q_{sp}$: જ્યારે અલ્પ દ્રાવ્ય ક્ષારના આયનો ધરાવતા બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે,ત્યારે કોઈપણ સમયે આ આયનોની સાંદ્રતાના ગુણાકારને આયનિક ગુણાકાર $(Q_{sp})$ કહે છે.
ઉદાહરણ: જ્યારે $0.1 \ M \ Ba(NO_{3})_{2}$ ને $0.05 \ M \ H_{2}SO_{4}$ સાથે મિશ્ર કરવામાં આવે,ત્યારે $Ba^{2+}$ અને $SO_{4}^{2-}$ ની સાંદ્રતાનો ગુણાકાર એ આયનિક ગુણાકાર $(Q_{sp})$ છે.
$Q_{sp}(BaSO_{4}) = [Ba^{2+}] [SO_{4}^{2-}] \quad \dots (Eq.-II)$
$K_{sp}$ અને $Q_{sp}$ વચ્ચેનો સંબંધ:
$1$. જો $Q_{sp} = K_{sp}$,તો દ્રાવણ સંતૃપ્ત છે અને સંતુલન સ્થપાયેલું છે.
$2$. જો $Q_{sp} < K_{sp}$,તો દ્રાવણ અસંતૃપ્ત છે અને અવક્ષેપન થશે નહીં.
$3$. જો $Q_{sp} > K_{sp}$,તો દ્રાવણ અતિસંતૃપ્ત છે અને અવક્ષેપન થશે.
આમ,$Q_{sp}$ અને $K_{sp}$ ના મૂલ્યોની સરખામણી કરીને અવક્ષેપન થશે કે નહીં તે જાણી શકાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં અદ્રાવ્ય છે?

$MX$ એ પ્રબળ બેઇઝ $MOH$ અને નિર્બળ એસિડ $HX$ ના તટસ્થીકરણથી બનતું ક્ષાર છે. જો $HX$ નો વિયોજન અચળાંક $K_a$ હોય અને $MX$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ હોય,તો જલીય એસિડિક દ્રાવણમાં $MX$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કઈ રીતે આપી શકાય?

$0.30 \, M \ F^{-}$ ધરાવતા દ્રાવણમાંથી જ્યારે $BaF_2$ $(K_{sp} = 1.0 \times 10^{-6})$ નું અવક્ષેપન શરૂ થાય ત્યારે $Ba^{2+}$ ની સાંદ્રતા કેટલી હશે?

$25^{\circ} C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની દ્રાવ્યતા $7.2 \times 10^{-7} \ mol \ dm^{-3}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણો.

$2 \ L$ અને $0.02 \ M \ NaOH$ નું દ્રાવણ છે. $Zn(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.5 \times 10^{-17}$ છે. તો આપેલ $NaOH$ દ્રાવણમાં $Zn(OH)_2$ મહત્તમ કેટલા ગ્રામ ઓગળી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo