પુનઃસંયોજિત $DNA$ ને યજમાન કોષ અથવા સજીવમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે તે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જોડાયેલા (ligated) $DNA$ ને યજમાન કોષોમાં દાખલ કરવા માટે ઘણી પદ્ધતિઓ છે. યજમાન કોષોને સક્ષમ (competent) બનાવ્યા પછી,તેઓ તેમની આસપાસના વાતાવરણમાં રહેલા $DNA$ ને ગ્રહણ કરી શકે છે.
જો એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન (દા.ત. એમ્પિસિલિન પ્રતિરોધક) ધરાવતું પુનઃસંયોજિત $DNA$ ને $E. coli$ કોષોમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો યજમાન કોષો એમ્પિસિલિન પ્રતિરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે.
જ્યારે આપણે આ રૂપાંતરિત કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર ફેલાવીએ છીએ,ત્યારે ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામશે,જ્યારે અરૂપાંતરિત કોષો મૃત્યુ પામશે.
એમ્પિસિલિન પ્રતિરોધક જનીનને કારણે,એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોને પસંદ કરી શકાય છે. આ કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિરોધક જનીનને પસંદગીમાન રેખક (selectable marker) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

બેક્ટેરિયલ કોષને $DNA$ સ્વીકારવા માટે સક્ષમ (competent) બનાવવા શેની સારવાર આપવામાં આવે છે?

જ્યારે કોઈ વ્યક્તિ બાયોરિએક્ટરમાં રિકોમ્બિનન્ટ બેક્ટેરિયા ઉછેરે છે પરંતુ જે માધ્યમમાં રિકોમ્બિનન્ટ ઉગી રહ્યા છે તેમાં એન્ટિબાયોટિક ઉમેરવાનું ભૂલી જાય ત્યારે શું થશે?

અગારોઝ જેલ પર છૂટા પાડેલા $DNA$ ના ટુકડાઓને .... વડે અભિરંજિત કર્યા પછી જોઈ શકાય છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

$PCR$ માં જનીનના પ્રવર્ધન માટે કેટલા પ્રકારના પ્રાઈમરની જરૂર પડે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo