બિન-આયનીય ઘન પદાર્થો દ્વારા દર્શાવવામાં આવતી તત્વયોગમિતિય (stoichiometric) ક્ષતિઓ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ અવકાશ ક્ષતિ (Vacancy Defect): જ્યારે લેટીસની કેટલીક જગ્યાઓ ખાલી હોય,ત્યારે સ્ફટિકમાં અવકાશ ક્ષતિ છે તેમ કહેવાય છે. આના પરિણામે પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે.
$(ii)$ આંતરાલીય ક્ષતિ (Interstitial Defect): જ્યારે કેટલાક ઘટક કણો (પરમાણુઓ અથવા અણુઓ) આંતરાલીય જગ્યા રોકે છે,ત્યારે સ્ફટિકમાં આંતરાલીય ક્ષતિ છે તેમ કહેવાય છે. આ ક્ષતિને કારણે સ્ફટિકની ઘનતામાં વધારો થાય છે.

Explore More

Similar Questions

ઘન પદાર્થોમાં ક્ષતિઓ (defects) અંગેનું સાચું વિધાન કયું છે?

ધાતુ ઊણપ ક્ષતિ (Metal deficiency defect) સમજાવો.

બિન-સ્ટોઇકિયોમેટ્રિક ક્ષતિઓ પર ટૂંકી નોંધ લખો.

ધાતુ આયનોની અગ્નિજવાળાઓનો રંગ કોના કારણે હોય છે?

$Fe_{0.95}O$ માં $Fe^{3+}$ નુ પ્રતિશત પ્રમાણ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo