| $1$. પ્રાણી સમૂહ | $2$. શ્વસન અંગ |
| નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ (સછિદ્ર,કોષ્ઠાંત્ર,પૃથુકૃમિ) | સમગ્ર શરીરની સપાટી (પ્રસરણ) |
| નૂપુરક (અળસિયું) | ભેજયુક્ત ત્વચા (ત્વચીય શ્વસન) |
| સંધિપાદ (કીટકો) | શ્વાસનળી તંત્ર |
| સંધિપાદ (જલીય - ક્રસ્ટેશિયન) | ઝાલર (ઝાલર શ્વસન) |
| સંધિપાદ (કરચલા,વીંછી) | બુક લંગ્સ/બુક ગિલ્સ |
| મૃદુકાય | ઝાલર (ટીનિડિયા) |
| શૂળત્વચી | જલવાહક પાદ/ત્વચીય ઝાલર |
| ઉભયજીવી | ભેજયુક્ત ત્વચા,ફેફસાં અને મુખગુહા |
| સરીસૃપ,પક્ષીઓ,સસ્તન | ફેફસાં (ફુપ્ફુસીય શ્વસન) |
| મત્સ્ય | ઝાલર |
Explore More
| કોલમ-$I$ (સજીવો) | કોલમ-$II$ (શ્વસનાંગો) |
| $P$. મત્સ્ય | $I$. ફેફસાં |
| $Q$. સરિસૃપ,પક્ષી,સસ્તન | $II$. ઝાલર |
| $R$. દેડકા જેવા ઉભયજીવી | $III$. ફેફસાં અને ભીની ત્વચા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo