$DNA$ ની સંરચનાની શોધમાં નીચેના વૈજ્ઞાનિકોની ભૂમિકા સમજાવો:
$1.$ વોટસન અને ક્રિક $(1953)$
$2.$ એરવિન ચાર્ગાફ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ વોટસન અને ક્રિક $(1953)$ એ $DNA$ ની સંરચના માટે એક ખૂબ જ સરળ પરંતુ પ્રખ્યાત $\text{Double Helix}$ (દ્વિ-કુંડલિત) મોડેલ રજૂ કર્યું હતું,જે એક્સ-રે વિવર્તન ડેટા પર આધારિત હતું.
$2.$ એરવિન ચાર્ગાફે અવલોકન કર્યું કે દ્વિ-શૃંખલામય $DNA$ અણુ માટે,$\text{Adenine}$ અને $\text{Thymine}$ તથા $\text{Guanine}$ અને $\text{Cytosine}$ વચ્ચેનો ગુણોત્તર અચળ અને એકની બરાબર હોય છે,એટલે કે $A = T$ અને $G = C$.

Explore More

Similar Questions

$DNA$ માં બે શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે?

સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે?

જનીનો ....... પર ગોઠવાયેલા હોય છે.

$DNA$ માં નીચેનામાંથી કયો બંધ હાજર હોતો નથી?

$DNA$ હેલિક્સના એક વળાંકમાં કેટલા ન્યુક્લિયોટાઈડની જોડીઓ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo