સોના અને ચાંદીના નિષ્કર્ષણમાં ધાતુને $CN^{-}$ આયન સાથે લીચિંગ (leaching) કરવામાં આવે છે. ધાતુને . . . . . . દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે.

  • A
    સંકીર્ણ આયનમાંથી અન્ય કોઈ ધાતુ દ્વારા ધાતુનું વિસ્થાપન
  • B
    ધાતુના સંકીર્ણનું ભૂંજન (Roasting)
  • C
    કેલ્સિનેશન
  • D
    ધાતુના સંકીર્ણનું ઉષ્મીય વિઘટન

Explore More

Similar Questions

$\Delta G$ વિરુદ્ધ $T$ ના આલેખોનો અભ્યાસ કોણે કર્યો હતો?

એલ્યુમિનાના વિદ્યુતવિભાજનીય રિડક્શનની સમજૂતી આપો.

સાયનાઇડ પ્રક્રિયાનો ઉપયોગ શેના મેળવવા માટે થાય છે?

ધાતુશાસ્ત્રની પ્રક્રિયાઓમાં ફ્લક્સ (flux) ની ભૂમિકા શું છે?

$Al$ કઈ પરિસ્થિતિમાં $MgO$ નું રિડક્શન કરી શકે છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo