સ્વયંપોષી સુકોષકેન્દ્રી સજીવોમાં શર્કરાના સંશ્લેષણ માટેનું કારખાનું કઈ અંગિકાને કહેવામાં આવે છે?

  • A
    હરિતકણ
  • B
    કણાભસૂત્ર
  • C
    અંતઃકોષરસજાળ
  • D
    રીબોઝોમ

Explore More

Similar Questions

હરિતકણના અંદરના પટલના ગડીયુક્ત પટલમય તંત્રને શું કહેવાય છે?

હરિતદ્રવ્ય સિવાયના રંગકણોમાં (Chromoplasts) કયા રંજકદ્રવ્યો જોવા મળે છે?

$S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળી જેવી રચનાઓને ગ્રેનમ કહેવાય છે.
$R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

રંજકકણોને કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

$A$: ક્રોમોપ્લાસ્ટ એ દલપુંજ અને પાકેલા ફળોમાં જોવા મળતા રંગીન રંજકકણો છે.
$R$: તેમાં પાણીમાં દ્રાવ્ય ક્લોરોફિલ અને કેરોટીનોઈડ રંજકદ્રવ્યો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo