વનસ્પતિ પ્રજાતિઓના નીચેનામાંથી કયા લક્ષણોના આધારે કુળ (Families) નું વર્ગીકરણ કરવામાં આવે છે?

  • A
    બાહ્ય રચનાવિજ્ઞાન
  • B
    ભાગોની આંતરિક રચના
  • C
    વાનસ્પતિક અને પ્રજનન અંગો
  • D
    મોસમી સમાનતાઓ અને વિવિધતાઓ

Explore More

Similar Questions

સ્ટાઈલોપોડિયમ (Stylopodium) શેમાં જોવા મળે છે?

$Asteraceae$ (કમ્પોઝીટી) કુળમાં પુષ્પો $..........$ હોય છે અને બીજાશય $..........$ હોય છે.

ટેપીઓકા વનસ્પતિનું કુળ કયું છે?

કયા કુળના સભ્યોમાં વાહકપેશીપૂલો વલયાકારે ગોઠવાયેલા હોય છે?

ફેરુલા અસાફોટિડા (Ferula assa-foetida) ...... કુળમાં સમાવિષ્ટ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo