જારક શ્વસન દરમિયાન પાયરુવિક એસિડનું ભાવિ શું છે?

  • A
    લેક્ટિક એસિડ આથવણ
  • B
    આલ્કોહોલિક આથવણ
  • C
    ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન
  • D
    ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા એવા પ્રોટીન દ્વારા ઉદ્દીપિત થાય છે જે કણાભસૂત્રના આધારકમાં (matrix) જોવા મળતું નથી?

$TCA$ ચક્રમાં સક્સિનેટ ડિહાઈડ્રોજનેઝની પ્રવૃત્તિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

સાર્વત્રિક હાઈડ્રોજનગ્રાહી ......... છે.

જારક શ્વસનની પ્રક્રિયામાં, પ્રથમ $CO_2$ ક્યારે મુક્ત થાય છે?

ગ્લાયકોલિસિસ અને $TCA$ ચક્ર વચ્ચેની કડી......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo