આકૃતિ એક વિદ્યુત પરિપથનો ભાગ દર્શાવે છે. બિંદુઓ $a$,$b$ અને $c$ પરના સ્થિતિમાન અનુક્રમે $30\,V$,$12\,V$ અને $2\,V$ છે. $20\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $........\,A$ હશે.

  • A
    $0.4$
  • B
    $0.2$
  • C
    $0.6$
  • D
    $1.0$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($V$ માં)?

આપેલ પરિપથના ભાગમાં,બિંદુ $B$ આગળ સ્થિતિમાન શૂન્ય છે. તો બિંદુ $A$ અને $C$ આગળના સ્થિતિમાન અનુક્રમે કેટલા હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટને ધ્યાનમાં લો. પ્રવાહ $I_3$ નું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,પ્રવાહ $I$ કેટલો હશે ($\,A$ માં)?

આપેલ પરિપથમાં: $E_1 = 4.0 \ V, R_1 = 2 \ \Omega, E_2 = 6.0 \ V, R_2 = 4 \ \Omega$ અને $R_3 = 2 \ \Omega$ છે. પ્રવાહ $I_1$ કેટલો હશે? : ................ $A$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo