આકૃતિમાં એક ટ્રંક પર લાગતા ત્રણ બળો દર્શાવેલ છે,જે લીસી સપાટી પર ડાબી તરફ $3\, m$ જેટલું સ્થાનાંતરિત થાય છે. બળોના મૂલ્યો $F_1 = 5\, N$,$F_2 = 9\, N$ અને $F_3 = 3\, N$ છે. ત્રણ બળો દ્વારા ટ્રંક પર થયેલું કુલ કાર્ય ............... $J$ છે.

  • A
    $1.50$
  • B
    $2.40$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

$6 \,kg$ $\text{દળ ધરાવતા પદાર્થ પર એક બળ લાગે છે, જેના કારણે તેનું સ્થાનાંતર } s = \frac{t^2}{4} \,m$ $\text{દ્વારા આપવામાં આવે છે, જ્યાં } t$ $\text{એ સમય સેકન્ડમાં છે. } 2 \,s$ $\text{માં બળ દ્વારા થયેલ કાર્ય શોધો. (} \,J$ $\text{માં)}$

$M$ દળ ધરાવતી વસ્તુ પર $F = (2 \hat{i} + 4 \hat{j}) \text{ N}$ બળ લગાડવામાં આવે છે. આ વસ્તુને $X$-અક્ષ પર સમક્ષિતિજ દિશામાં $3 \text{ m}$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

એક કણ પર બળ $\vec F = (5\hat i + 3\hat j) \text{ N}$ લગાડવામાં આવે છે,જે તેને ઉગમબિંદુથી $\vec r = (2\hat i - 1\hat j) \text{ m}$ બિંદુ સુધી સ્થાનાંતરિત કરે છે. કણ પર થયેલું કાર્ય ........... $J$ છે.

એક કણ પર $\vec F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\vec d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય,તો $c$ નું મૂલ્ય શોધો.

રફ સપાટી પર રહેલા $10 \ kg$ દળના બ્લોકનો વેગ $2 \ m/s$ અચળ રાખવા માટે $5 \ N$ બળ જરૂરી છે. તો આ બળ દ્વારા $1$ મિનિટમાં થતું કાર્ય કેટલું હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo