આપેલ રંગસૂત્રોની આકૃતિઓ માટે સાચા નામ નિર્દેશન ઓળખો.

  • A
    $A$ - સેટેલાઈટ,$B$ - ગૌણ સંકોચન,$C$ - ટૂંકી ભુજા,$D$ - લાંબી ભુજા
  • B
    $A$ - સેટેલાઈટ,$B$ - સેન્ટ્રોમિયર,$C$ - ટૂંકી ભુજા,$D$ - લાંબી ભુજા
  • C
    $A$ - ગૌણ સંકોચન,$B$ - સેટેલાઈટ,$C$ - લાંબી ભુજા,$D$ - ટૂંકી ભુજા
  • D
    $A$ - $NOR$,$B$ - ગૌણ સંકોચન,$C$ - ટૂંકી ભુજા,$D$ - લાંબી ભુજા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કોષકેન્દ્રવિહીન (enucleated) છે?

પોલીટેન રંગસૂત્રો જોડાણવાળો એક સામાન્ય ભાગ ધરાવે છે. આ બિંદુને શું કહેવાય છે?

સેન્ટ્રોમિયરની સપાટી પર આવેલી નાની તકતી જેવી રચનાઓને શું કહે છે?

$DNA$ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

કોષકેન્દ્રમાં આવેલી બેવડા પડવાળી નલિકામય રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo