ખોટું વિધાન શોધો.

  • A
    માછલીઓ,ઉભયજીવીઓ અને સરીસૃપો અંડપ્રસવી છે.
  • B
    વિહગ (Aves) સમતાપી,ઈંડા મૂકતા અને ચતુષ્ખંડી હૃદય ધરાવે છે.
  • C
    વિહગનું શરીર પીંછાથી ઢંકાયેલું હોય છે,અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતરિત થયેલા હોય છે અને તેઓ ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
  • D
    મોટાભાગના સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) છે.

Explore More

Similar Questions

બિલાડી,ઉંદર અને ચામાચીડિયામાં જોવા મળતી કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો.

$(a)$ ગરોળી અને સાપ વચ્ચેનો એક તફાવત આપો.
$(b)$ ફૂગમાં જોવા મળતા પોષણના પ્રકારનું નામ જણાવો.

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
$Platyhelminthes$ (પૃથુકૃમિ) મુક્તજીવી અથવા પરોપજીવી હોય છે.

પૃષ્ઠવંશીઓનું સૌથી નોંધપાત્ર અથવા સામાન્ય લક્ષણ કયું છે?

નીચેના પ્રાણીઓને તેમના હૃદયના ખંડોની સંખ્યાના આધારે વર્ગીકૃત કરો: રોહુ,સ્કોલિઓડોન,દેડકો,સેલેમેન્ડર,ઉડતી ગરોળી,કિંગ કોબ્રા,મગર,શાહમૃગ,કબૂતર,ચામાચીડિયું,વ્હેલ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo