અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરીને $96$ અને $404$ નો ગુ.સા.અ. શોધો અને તે પરથી તેમનો લ.સા.અ. શોધો.

  • A
    $HCF = 4, LCM = 9696$
  • B
    $HCF = 4, LCM = 9690$
  • C
    $HCF = 2, LCM = 9696$
  • D
    $HCF = 4, LCM = 9796$

Explore More

Similar Questions

$HCF(510, 92)$ શોધો.

જો $k_{1}$ અને $k_{2}$ બે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો $\text{l.c.m.}$ (લઘુત્તમ સામાન્ય અવયવી) .......... છે.

જો $HCF(65, 117) = 65m - 117$ હોય,તો $m$ ની કિંમત શોધો.

$25$ અને $52$ નો ગુ.સા.અ. $1$ છે.

અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને $12$,$15$ અને $21$ નો ગુ.સા.અ. (g.c.d.) અને લ.સા.અ. (l.c.m.) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo