સાચી જોડ શોધો:

  • A
    જાતિઓ અલગ છે $-$ એસ્કેરિસ,ફેરેટિમા,લેબિયો
  • B
    આંતરિક ફલન $-$ કાર્કેરોડોન,સ્પોન્જિલા,કેટલા
  • C
    ભીંગડાવાળી ત્વચા $-$ એક્સોસીટસ,કેમિલિયન,બેલેનોપ્ટેરા
  • D
    સમતાપી (Homoiothermous) $-$ સિટિક્યુલા,ડેલફિનસ,સ્ટ્રુથિયો

Explore More

Similar Questions

કબૂતર અને હોલાનો સમાવેશ કયા કુળમાં થાય છે?

નીચેનાના નામ આપો:
$(a)$ અંગવિહીન પ્રાણી
$(b)$ શીત રુધિરવાળું પ્રાણી
$(c)$ ઉષ્ણ રુધિરવાળું પ્રાણી
$(d)$ શુષ્ક અને શૃંગમય ત્વચા ધરાવતું પ્રાણી
$(e)$ નલિકાતંત્ર અને દઢાઓ ધરાવતું પ્રાણી
$(f)$ ડંખાંગિકાઓ (cnidoblasts) ધરાવતું પ્રાણી

સર્પાકાર વિખંડન (Spiral cleavage) શેમાં જોવા મળે છે?

નીચેનાને જોડો:
યાદી-$I$ યાદી-$II$
$(a)$ Physalia $(i)$ Pearl oyster
$(b)$ Limulus $(ii)$ Portuguese Man of War
$(c)$ Ancylostoma $(iii)$ Living fossil
$(d)$ Pinctada $(iv)$ Hookworm

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેના વિધાનો વાંચો અને સાચું વિધાન શોધો.
$a$. માછલીઓમાં મૂત્રાશય ગેરહાજર હોય છે
$b$. ગેમ્બુસિયા માછલી મચ્છરના ડિંભનો નાશ કરે છે
$c$. ડોગફિશમાં હાજર એમ્પ્યુલા ઓફ લોરેન્ઝિની થર્મોરિસેપ્ટર તરીકે કાર્ય કરે છે
$d$. વીજ અંગો એ રૂપાંતરિત સ્નાયુઓ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo