સાચું વિધાન શોધો.

  • A
    પ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે,તંત્રની એન્ટ્રોપી ઘટે છે.
  • B
    અપ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે,અલગ કરેલા તંત્રની એન્ટ્રોપી વધે છે.
  • C
    પ્રક્રિયા સંતુલનમાં હોય તે માટે,તંત્રની એન્ટ્રોપી અચળ હોય છે.
  • D
    અપ્રતિવર્તી સ્વયંભૂ પ્રક્રિયા માટે તંત્રની એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ હોય છે.

Explore More

Similar Questions

બ્રહ્માંડની એન્ટ્રોપી

$27 \ ^oC$ તાપમાને $5 \ mol$ આદર્શ વાયુનું $8 \ dm^3$ થી $80 \ dm^3$ પ્રતિવર્તી પ્રસરણ થાય છે. તો એન્ટ્રોપીનો ફેરફાર $(JK^{-1})$ શોધો.

$300 \, K$ તાપમાને $2 \, \text{moles}$ આદર્શ વાયુનું $10 \, L$ થી $100 \, L$ સુધી સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે,તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર $..... \, J \, K^{-1}$ છે.

નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધે છે અથવા ઘટે છે તે અનુમાન કરો:
$(i)$ પ્રવાહીનું સ્ફટિકીકરણ થઈને ઘન બને છે.
$(ii)$ સ્ફટિકમય ઘનનું તાપમાન $0 \, K$ થી વધારીને $115 \, K$ કરવામાં આવે છે.
$(iii)$ $2NaHCO_{3(s)} \to Na_2CO_{3(s)} + CO_{2(g)} + H_2O_{(g)}$
$(iv)$ $H_{2(g)} \to 2H_{(g)}$

પાણીની નીચેનામાંથી કઈ અવસ્થા સૌથી ઓછી $random$ (અસ્તવ્યસ્ત) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo