નીચે આપેલા રેડિયન માપને અંશ માપમાં ફેરવો ($\pi = \frac{22}{7}$ લો):
$-4$ રેડિયન

  • A
    $-229^{\circ} 5^{\prime} 27^{\prime \prime}$
  • B
    $-229^{\circ} 5^{\prime} 28^{\prime \prime}$
  • C
    $-229^{\circ} 6^{\prime} 27^{\prime \prime}$
  • D
    $-228^{\circ} 5^{\prime} 27^{\prime \prime}$

Explore More

Similar Questions

$100 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર આગળ $22 \, cm$ લંબાઈના ચાપ દ્વારા આંતરાતા ખૂણાનું અંશમાપ શોધો ($\pi = \frac{22}{7}$ લો).

$\frac{\cos 10^{\circ} + \cos 80^{\circ}}{\sin 80^{\circ} - \sin 10^{\circ}} = ?$

$\cot (45^\circ + \theta ) \cot (45^\circ - \theta ) = $

$\tan \frac{\pi}{3} + 2 \tan \frac{2 \pi}{3} + 4 \tan \frac{4 \pi}{3} + 8 \tan \frac{8 \pi}{3}$ ની કિંમત શોધો. ($\sqrt{3}$ માં)

જો લોલકની લંબાઈ $75 \, cm$ હોય અને તેનો છેડો $21 \, cm$ લંબાઈનો ચાપ બનાવે,તો લોલક દ્વારા કપાતો ખૂણો રેડિયનમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo