ખોટી જોડી શોધો.

  • A
    બેક્ટેરિયોફેજ $(\phi \times 174) - 5386$ ન્યુક્લિઓટાઇડ્સ
  • B
    બેક્ટેરિયોફેજ લેમ્બડા $- 48502$ બેઝ જોડી
  • C
    $\text{E. coli} - 4.6 \times 10^6 \ bp$
  • D
    મનુષ્યના $\text{DNA}$ નું એકકીય પ્રમાણ $- 3.3 \times 10^6 \ bp$

Explore More

Similar Questions

$RNA$ માં નીચેનામાંથી શું હોતું નથી?

વોટ્‌સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.

જો $E. coli$ નું $DNA$ $1.36 \ mm$ લાંબુ હોય,તો તેમાં કુલ કેટલી નાઈટ્રોજન બેઈઝની જોડી $(bp)$ હશે?

$RNA$ અને $DNA$ ની રચનામાં અનુક્રમે કેટલા પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ હોય છે?

$DNA$ ના બેઝ જોડીઓ યોગ્ય રીતે નીચે મુજબ દર્શાવવામાં આવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo