ખોટી રીતે જોડાયેલી જોડી શોધો?
Column-$I$ (અયસ્ક)Column-$II$ (ધાતુઓ)
$A$. સિલ્વાઇનપોટેશિયમ
$B$. મેલેકાઇટમેગ્નેશિયમ
$C$. સિનાબારપારો
$D$. ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર)કેલ્શિયમ

  • A
    $A$. સિલ્વાઇન $-$ પોટેશિયમ
  • B
    $B$. મેલેકાઇટ $-$ મેગ્નેશિયમ
  • C
    $C$. સિનાબાર $-$ પારો
  • D
    $D$. ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) $-$ કેલ્શિયમ

Explore More

Similar Questions

List-$I$ અને List-$II$ ને જોડો :
List-$I$ List-$II$
$(a).$ હેમેટાઇટ $(i).$ $Al_{2}O_{3} \cdot xH_{2}O$
$(b).$ બોક્સાઇટ $(ii).$ $Fe_{2}O_{3}$
$(c).$ મેગ્નેટાઇટ $(iii).$ $CuCO_{3} \cdot Cu(OH)_{2}$
$(d).$ મેલેકાઇટ $(iv).$ $Fe_{3}O_{4}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

ઓક્સાઇડ અયસ્કનું ઉદાહરણ છે

નીચેનામાંથી કયું આયર્નનું સલ્ફાઈડ અયસ્ક છે?

નીચેનામાંથી કયું આયર્ન (લોખંડ) નું ખનિજ નથી?

નીચેનાં વિધાનો માટે $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ ખનીજ એ અયસ્ક ન હોઈ શકે.
$(2)$ અયસ્ક એ ખનીજ ન હોઈ શકે.
$(3)$ તમામ ખનીજો એ અયસ્ક છે.
$(4)$ તમામ અયસ્ક એ ખનીજો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo