$7 \, cm$ ત્રિજ્યા ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ($, cm^{2}$ માં)

  • A
    $616$
  • B
    $757$
  • C
    $645$
  • D
    $630$

Explore More

Similar Questions

ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં આશરે ચોથા ભાગનો છે. તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો.

અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $= \ldots \ldots \ldots$

એક ગોલકની ત્રિજ્યા $3.5\, cm$ છે. તેની સપાટી પર ₹ $150$ પ્રતિ $cm^{2}$ ના દરે સોનાનો ઢોળ ચઢાવવાનો ખર્ચ શોધો. (₹ માં)

$21 \, cm$ વ્યાસ ધરાવતા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. $\pi = \frac{22}{7}$ લો. ($, cm^{2}$ માં)

અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo