જ્યારે $x=3$ હોય ત્યારે બહુપદી $3x^{3}-4x^{2}+7x-5$ ની કિંમત શોધો.

  • A
    $36$
  • B
    $61$
  • C
    $26$
  • D
    $81$

Explore More

Similar Questions

$x = 0$ આગળ બહુપદી $5x - 4x^2 + 3$ નું મૂલ્ય શોધો.

નીચે આપેલ બહુપદીની કિંમત ચલની દર્શાવેલ કિંમત માટે શોધો:
$p(t) = 5t^{2} - 11t + 7$,જ્યાં $t = a$

નીચે આપેલી બહુપદીની ઘાત લખો: $\sqrt{11} t+14$.

નીચેનામાંથી કઈ પદાવલિઓ એક ચલવાળી બહુપદી છે અને કઈ નથી? તમારા જવાબ માટે કારણો આપો: $x^{10} + y^{3} + t^{50}$

નીચેનામાંથી કઈ પદાવલિઓ એક ચલવાળી બહુપદી છે અને કઈ નથી? તમારા જવાબ માટે કારણ આપો. જો આપેલી પદાવલિ બહુપદી હોય,તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો: $5 x^{2}-7 x+3 \sqrt{x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo