બહુપદી $p(x) = ax, a \neq 0$ નું શૂન્ય શોધો.

  • A
    $a/x$
  • B
    $x$
  • C
    $0$
  • D
    $a$

Explore More

Similar Questions

ચકાસો કે નીચે આપેલ બહુપદીની સામે દર્શાવેલ કિંમત તે બહુપદીનું શૂન્ય છે કે નહીં:
$p(x) = lx + m, \, x = -\frac{m}{l}$

નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તે ચકાસો:
$-\frac{4}{5}$ એ $4-5y$ નું શૂન્ય છે.

બહુપદી $p(x) = x + 5$ નું શૂન્ય શોધો.

ચકાસો કે $3$ અને $5$ એ બહુપદી $x^{2}-x-6$ ના શૂન્યો છે કે નહીં.

$x=4$ આગળ બહુપદી $x^{2}-7x+12$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo