$87 \, ^{\circ}C$ તાપમાન અને $750 \, mm$ દબાણે નીચેના વાયુઓમાંથી દરેકના $5 \, g$ લેવામાં આવે છે. તેમાંથી કોનું કદ સૌથી ઓછું હશે?

  • A
    $HF$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HI$

Explore More

Similar Questions

$27 \, ^oC$ તાપમાને અને $750 \, mm \, Hg$ દબાણે $7 \, g$ $N_2$ વાયુ દ્વારા રોકાતું કદ $litre$ માં કેટલું હશે?

$10 \, L$ કદની એક એર ટેન્કમાં $200 \, atm$ દબાણે હવા ભરેલી છે. જો એક પુખ્ત મનુષ્ય $1 \, atm$ દબાણ અને $37 \, ^\circ C$ તાપમાને દરેક શ્વાસમાં $0.50 \, L$ હવા લેતો હોય,તો આ ટેન્કમાંથી કેટલા શ્વાસ લઈ શકાય? (તાપમાન અચળ રહે છે તેમ ધારતા)

Difficult
View Solution

નીચેનામાંથી કયો નિયમ કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

ખૂબ નીચા દબાણે,અચળ મોલર કદ ધરાવતા $CO_2$ વાયુનો દબનીય અવયવ $Z$ કેટલો હોય છે?

$27\,^{\circ}C$ તાપમાને રહેલા એક ખુલ્લા પાત્રને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેમાં રહેલી હવા (આદર્શ વાયુ ધારતા) નો બે-પંચમાંશ $(2/5)$ ભાગ પાત્રમાંથી બહાર નીકળી ન જાય. પાત્રનું કદ અચળ રહેતું હોય,તો પાત્રને કયા તાપમાન સુધી ગરમ કરવામાં આવ્યું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo