પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે કારણ કે:

  • A
    પુષ્પાસન લાંબુ થઈને આંતરગાંઠો દર્શાવી શકે છે
  • B
    તેમાં પુષ્પવિન્યાસમાં સમૂહ જોવા મળે છે
  • C
    તે આવશ્યક અંગો ધરાવે છે
  • D
    તેમાં નિદલચક્ર હોઈ શકે છે

Explore More

Similar Questions

પુકેસરના ભાગોના જોડાણ (cohesion) ના આધારે તેના પ્રકારો જણાવો.

...... એ સ્ત્રીકેસરચક્રનો ફૂલેલો નીચેનો ભાગ છે.

સામાન્ય રીતે,પુષ્પમાં કયું ચક્ર કીટકોને આકર્ષે છે અને આવશ્યક ભાગોનું રક્ષણ કરે છે?

નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સહાયક અંગો $\quad$ પ્રજનન અંગો

જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo